Easyuse Smart Onion શ્રેષ્ઠ ગુણવત્તાવાળી તાજી ડુંગળીમાંથી બનાવવામાં આવે છે, જેને કાપીને ડિહાઇડ્રેટ (સૂકવણી) કરવામાં આવે છે. આનો ઉપયોગ મેગી, સૂપ, પિઝા, પાવભાજી, ચાયનીઝ, ગ્રેવી, ચટણી, બિરયાની, કરી, દાળ વગેરેમાં ડુંગળીની જેમજ થઈ શકે છે. Easyuse Smart Onion વાપરવા માટે ખૂબ જ અનુકૂળ છે અને તેમાં ઉત્તમ સ્વાદ અને સુગંધ છે.
1 કિલો Easyuse Smart Onion 8 થી 9 કિલો તાજી ડુંગળીમાંથી બને છે.
ઉપયોગની રીત: 1 કપ પાણીમાં 2 કપ Easyuse Smart Onion લો (ગરમ પાણી વધુ સારું) અને 15 મિનિટ રાહ જુઓ, ડુંગળી વાપરવા માટે તૈયાર થઈ જશે.
very nice product
Good product.