Easyuse Smart Garlic શ્રેષ્ઠ ગુણવત્તા વાળા તાજા લસણમાંથી બનાવવામાં આવે છે,
જેને કાપીને ડિહાઇડ્રેટ (સૂકવણી) કરવામાં આવે છે.
Easyuse Smart Garlic નો ઉપયોગ મેગી, સૂપ, પિઝા, પાવભાજી, ચાયનીઝ, ગ્રેવી, ચટણી, બિરયાની, કરી, દાળ વગેરેમાં લસણની જેમજ થઈ શકે છે.
Easyuse Smart Garlic વાપરવા માટે ખૂબ જ અનુકૂળ છે અને તેમાં ઉત્તમ સ્વાદ અને સુગંધ છે.
1 કિલો Easyuse Smart Garlic 4 થી 5 કિલો તાજા લસણમાંથી બને છે.
ઉપયોગની રીત: 1 કપ પાણીમાં 2 કપ Easyuse Smart Garlic લો (ગરમ પાણી વધુ સારું) અને 10 મિનિટ રાહ જુઓ, લસણ વાપરવા માટે તૈયાર થઈ જશે.
Garlic Sliced are used instead of fresh garlic, in meals which require only the same flavour, but not the same texture as the one belonging to the fresh garlic.
Garlic Sliced is used in various recipes, such as soups, sauces, stews or as a seasoning for meat dishes.
Direction of Use:
Mixed in with bread or pasta dough & in burgers.
Garlic Sliced are widely used in number of food items like Chine’s food, soup, fast food, pizza, sandwiches, vegetables, Dry sauces, salad dressing etc.
Garlic Sliced can be roasted or fried until crisp and dry.
Garlic Sliced are an attractive garnish as well as a nice finisher to lighter dishes.
Easyuse Smart Onion શ્રેષ્ઠ ગુણવત્તાવાળી તાજી ડુંગળીમાંથી બનાવવામાં આવે છે, જેને કાપીને ડિહાઇડ્રેટ (સૂકવણી) કરવામાં આવે છે. આનો ઉપયોગ મેગી, સૂપ, પિઝા, પાવભાજી, ચાયનીઝ, ગ્રેવી, ચટણી, બિરયાની, કરી, દાળ વગેરેમાં ડુંગળીની જેમજ થઈ શકે છે. Easyuse Smart Onion વાપરવા માટે ખૂબ જ અનુકૂળ છે અને તેમાં ઉત્તમ સ્વાદ અને સુગંધ છે.
1 કિલો Easyuse Smart Onion 8 થી 9 કિલો તાજી ડુંગળીમાંથી બને છે.
ઉપયોગની રીત: 1 કપ પાણીમાં 2 કપ Easyuse Smart Onion લો (ગરમ પાણી વધુ સારું) અને 15 મિનિટ રાહ જુઓ, ડુંગળી વાપરવા માટે તૈયાર થઈ જશે.
The Easyuse Smart Onion is made from best quality fresh onions which have been sliced and dehydrated. This can be used to replace fresh onion in Soups, Pizza, Pav Bhaji, Gravy, Chutney and other Indian kitchen cooked foods like biryani, gravies, Indian curries, dal etc. It contain relatively high food energy, protein content and are rich in calcium, Vitamins, Sulphur, Iron, Folic Acid compared to other vegetables. This Easyuse Smart Onion helps you to become a master chef of cooking practices. Easyuse Smart Onion is very convenient to use and have a great flavor & aroma. 1 Kg of Easyuse Smart Onion is made from 8 to 9 Kg of Fresh Onion.
Direction of Use: Take 2 cup of Easyuse Smart Onion in 1 cup of Water (warm water is better) and wait for 15 Min, you will get ready to use your Onion.
* Easy & Ready to Use
* No Tears for Cutting
* Time & Money saving
* Healthy & 100% Natural
No review given yet!
Fast Delivery all across Gujarat
Safe Payment
100% Authentic Products